CET ધોરણ 5 ONLINE FORM START
📢 CET Std-5 Online Form (2026-27)
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા CET ધોરણ 5 (Common Entrance Test) માટે નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે....આ પરીક્ષા Government, Granted અને Self-Financed શાળાઓમાં Merit Admission (Std-6) માટે લેવામાં આવે છે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CET Std-5 નું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે....તમામ ધોરણ-5ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.. નીચે આપેલ લિંક નો ઉપયોગ કરી ઝડપથી અને સરળતાથી ભરી શકશો......
📅 મહત્વપૂર્ણ તારીખો
- Form Start: 02/12/2025
- Last Date: 15/12/2025
- Exam Date: 31/01/2026 (Saturday)
• મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
• મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
• જ્ઞાન શક્તિ રેસિડેંશીયલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ
• જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેંશીયલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ
• રક્ષા શક્તિ સ્કુલ્સ
• એકલવ્ય મોડેલ રેસિડેંશીયલ સ્કુલ
• મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
• જ્ઞાન શક્તિ રેસિડેંશીયલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ
• જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેંશીયલ સ્કુલ્સ ઓફ એક્સલન્સ
• રક્ષા શક્તિ સ્કુલ્સ
• એકલવ્ય મોડેલ રેસિડેંશીયલ સ્કુલ
📘 1. પરીક્ષા માટેની યોગ્યતા :
- સરકારી અને અનઅનુદાનીત શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપી શકશે.
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓને જાણશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જાણશક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે.
- મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ પણ વિદ્યાર્થીઓને મળશે.
- સ્વનિર્ભર/ખાનગી શાળાઓમાં ધોરણ–કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ (25%Quota) માટે CET આપવાની તક મળશે.
📘 2. પરીક્ષા ફી :
➡️ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) સંપૂર્ણપણે મફત રહેશે.
📘 3. પરીક્ષાની પદ્ધતિ :
- પરીક્ષા સંપૂર્ણપણે MCQ (Multiple Choice Questions) આધારિત હશે.
- CET માં કુલ 120 પ્રશ્નો અને 120 ગુણ હશે.
- સમય મર્યાદા 150 મિનિટ રહેશે.
- પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી/ENGLISH રહેશે.
- CET માં કુલ 5 વિષય આવરી લેવાશે: ગણિત, ગુજરાતી, અંગ્રેજી–હિન્દી, પર્યાવરણ અને તર્કશક્તિ.
📊 વિષય મુજબ પ્રશ્નો અને ગુણ
| ક્ર. | વિષય | પ્રશ્ન | ગુણ |
|---|---|---|---|
| 1 | તાર્કિક ક્ષમતા કસોટી | 30 | 30 |
| 2 | ગણિત ક્ષમતા | 30 | 30 |
| 3 | પર્યાવરણ | 20 | 20 |
| 4 | ગુજરાતી | 20 | 20 |
| 5 | અંગ્રેજી/હિન્દી | 20 | 20 |
| કુલ | 120 | 120 | |
નોંધ: NEP-2020 મુજબ 30% પ્રશ્નો Competency Based હશે.
Comments
Post a Comment