POLICE BHARTI IMPORTANT MATERIAL BY RAKESHKUMAR G PARMAR
📘 NCERT પ્રશ્નપુસ્તક – Gujarat Police Bharti માટે ખૂબ જ મહત્વપૂર્ણ
Gujarat Police Bharti માટે NCERT આધારિત પ્રશ્નો ખૂબ મદદરૂપ થાય છે. Reasoning, Maths, GK અને Science સંબંધિત ઘણા ફેરવાતા MCQ NCERTમાંથી સીધા-સીધા પૂછાતા રહે છે. તેથી NCERT પ્રશ્નોનું daily practice કરવાથી speed, accuracy અને concept clarity બંનેમાં વધારો થાય છે.
- Concept-based MCQ માટે બહુ ઉપયોગી
- GK + Science + Maths ના basics મજબૂત કરવામા ઉપયોગી
- Police Constable & PSI બંને માટે જરૂરી
- Exam-oriented questions નો સમાવેશ
આ PDF માંથી રોજ 30–50 પ્રશ્નો Solve કરશો તો Police Exam માં ખૂબ મદદ મળશે.
Comments
Post a Comment