TET 1 બચાવ પ્રયુક્તિઓ....

🛡️ TET-1 માટે અગત્યના — બચાવ પ્રયોગો (Defence Mechanism)

વ્યક્તિ જ્યારે કોઈ મુશ્કેલી, ડર અથવા માનસિક દબાણમાંથી પોતાને બચાવવા પ્રયત્ન કરે છે, ત્યારે તે જે માનસિક રીતો અપનાવે તેને બચાવ પ્રયોગો અથવા Defence Mechanism કહેવામાં આવે છે. TET-1 પરીક્ષામાં આ વિષયમાંથી પ્રશ્નો વારંવાર પૂછાય છે, તેથી બધા પ્રયોગો સમજવા જરૂરી છે.

📌 મુખ્ય બચાવ પ્રયોગો

  • અહીં આપેલ PDF નો ઉપયોગ કરી આપ બચાવ પ્રયુક્તિઓ ની માહિતી વિવિધ ઉદાહરણ દ્વારા સમજી શકશો.... જે આવનારી ટેટ ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે....:

    આ બધા પ્રયોગો TET-1 Child Psychology વિભાગમાં ખૂબ મહત્વ ધરાવે છે. બધા અભ્યાસીઓએ આ PDF માં આપેલા ઉદાહરણો જરૂર વાંચવા જેવા છે.

Comments

Popular posts from this blog

INNOVATION FAIR 2025-26 BY RAKESHKUMAR G PARMAR

TET 1 ( PEDAGOGY ) TEST BY RAKESHKUMAR G PARMAR

FREE FOR ALL TET 1 FULL SYLLABUS TEST 1 BY RAKESHKUMAR G PARMAR